Gujarat

છોટાઉદેપુર તાલુકાના ધડાગામ પેટા આરોગ્ય કેન્દ્રની જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને મુલાકાત લીધી

છોટાઉદેપુર તાલુકાના ધડાગામ પેટા આરોગ્ય કેન્દ્રની છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાએ મુલાકાત લીધી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન સાથે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઇ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાન ભાઈ રાઠવાએ મુલાકાત લઈ ઘટતી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.