છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના બોડેલી ખાતે ખોડીયાર માતાજીના મંદિરે ભાજપના લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ દર્શન કર્યા હતા. અને શુભેચ્છકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનું અભિવાદન કર્યું હતું.

