ગાધકડા પ્રાથમિક શાળામાં શાળાના સ્ટાફ અને બાળકો વચ્ચે રમાય ધુળેટી વર્ષોથી ઉજવતી ગાધકડા પ્રાથમિક શાળામાં બાળકોને સ્ટાફ વચ્ચે રમાતી હોય છે ગુલાલ તેમજ રંગબેરંગી કલર દ્વારા ખેલૈયાઓમાં ઉત્સાહ અને લાગણીસભર વાતાવરણ જોવા મળે છે… સાઉન્ડ સિસ્ટમ સાથે વાતાવરણ રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે..આમ ઘૂળેટીની એક ઝલક ગાધકડા પ્રાથમિક શાળામાં જોવા મળે છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

