Gujarat

છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના ઉચાપન જિલ્લા પંચાયત અને બોડેલી જિલ્લા પંચાયત ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લઈ સંવાદ કર્યો હતો

છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઉચાપન જીલ્લા પંચાયત અને બોડેલી જિલ્લા પંચાયત ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને જશુભાઈ રાઠવા એ શુભેચ્છા મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, ભાજપના યુવા નેતા અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.