પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના સિદ્ધપુર વિધાનસભાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત સરસ્વતી ગામના સાપ્રા ગામ ખાતે ચૂંટણી સભા યોજાઈ જેમાં ઉપસ્થિત રહી ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું.
માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના શુભહસ્તે ભાજપનો ખેશ ધારણ કરી કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહજી મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી – સાંસદ, દશરથજી ઠાકોર, નંદાજી ઠાકોર, શ્રીમતી જયશ્રીબેન, રણછોડભાઈ,
મોહનભાઈ, બળદેવભાઈ , સોવનજી ઠાકોર, રમેશભાઈ, અશોકભાઈ, નટુભાઈ, આજુબાજુ ગામના સરપંચો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.