જોડિયા તાલુકાના કુનડ ગામે સ્વંયમભૂ વિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજીની સ્વયંભૂપ્રાચીન મૂર્તિ છે 

:: જન્મ જયંતી મહોસવ ::
તા.૨૩.૦૪.૨૪ ના મંગળવારે સવારે ૭ થી ૯ કળશ પુજન. દેવ સ્થાપના પુજન વિધી..ત્યાર બાદ ૯ થી ૧૧ શ્રી હનુંમાનજીના રૂદ્રાભિષેક..ત્યાર બાદ ૧૧ થી ૧૨ સુંદરકાંડ અંતે દોહરા દ્વારા આહૂતિ આપવામાં આવશે..અને ૧૨ થી ૧૨.૩૦ શ્રી ફળ હોમવાની વિધિ અર્થાત પૂર્ણાહુતી..અને શ્રી હનુંમાનજીના મંદીરે દવજારોહણ ના મુખ્ય યજમાન શ્રી ગીરીશભાઈ રાજાભાઈ કટેશિયા પરિવાર દ્વારા (નવા નાગના). અને બ્રહ્મ ભોજન અને સમુહ મહાપ્રસાદ મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડયા હતા.શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના શ્રી મહંત અવધેસદાસ શાસ્ત્રીજી.. ગુરૂ શ્રી પ્રેમદાસજી સકેતબાસી શ્રી જગદેવદાસજી બાપુ.
ગામ,, કુનડ,તા. જોડિયા, જી..જામનગર


