Gujarat

ખંભાળિયા વિસ્તારમાં 70 થી 80% વાવણી સુકાનવંત ઉત્સાહપૂર્વક પૂર્ણ

ખંભાળિયા વિસ્તારમાં 70 થી 80 ટકા વાવણી પૂર્ણ કરી છે  સૌરાષ્ટ્રમાં લોકો વાયક પરંપરા અને ધાર્મિક દ્રષ્ટિએ વાવણી માટે સૌથી શુભ મુહૂર્ત કરી ખેડૂતો વાવણી પહેલા તેમના પોતાના ખેત ઓજારો અને બળદનું પૂજન કરી ખેતી કાર્યનું મંગળ પ્રારંભ કરે છે અને વરસાદ નું પ્રથમ પાણી જમીનની અંદર કૃષિ પાકોને સારા વર્તાર  તરીકે. આશીર્વાદ સમાન ગણાય છે અને હવે ખેડૂતો સારી વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે તો સોનામાં સુગંધ પડી જાય