બોડેલી ડીવીઝન મદદનીશ પોલીસ અધીક્ષક ગૌરવ અગ્રવાલ સાહેબના ઓની આગેવાનીમા PSI પંડ્યા સાહેબ સાથે બોડેલી નગર માં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. આગામી આવી રહેલ રથ યાત્રા ના તેહવાર ને લઈ ને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી Asp ગૌરવ અગ્રવાલ સાહેબ અને બોડેલી પી.એસ,.આઇ ,સાથે બોડેલી પોલિસ દ્વારા બોડેલીના ના વિસ્તારો માં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ થી અને આગામી આવી રહેલ તેહવાર ને ગણતરીના દિવસો જ બાકી હોય જેને લઈને અગ્રવાલ સાહેબની અધ્યક્ષતામાં બોડેલી ના વિવિધ વિસ્તારોમા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
