Gujarat

છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યોએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, અભેસિંહ તડવીએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લઈને છોટાઉદેપુર લોકસભાની અંદર વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.