આજ ના આધુનિક સમયમાં મનની શાંતિ માટે આધ્યત્મિક સાધનાની જરૂર છે ત્યારે વિપશ્યના સાધનાની ખોજ કરનાર ભગવાન બુદ્ધ પ્રત્યે અને ગુરૂ શિષ્ય પરંપરા મુજબ સાચવી પરત ભારત દેશ ને આપનાર સમગ્ર ગુરુજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ગુરૂ પૂર્ણિમા નિમિતે ધમ્મવાડી પ્રાચીમાં એક દિવસીય કાર્યક્રમ નું સંચાલન કરનાર ઉનાથી આચાર્ય રાજેશભાઈ તથા કવિતાબેનના માર્ગદર્શનમા 19 ભાઈઓ તથા 22બહેનોએ લાભ લીધો.

