લા યન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા લોહાણા બોડીંગ ખાતે ફી નિદાન કેમ્પ ૧૫ મી ઓગસ્ટના દિવસ રાખેલ હતો.. સવારે ૯.૩૦ કેમ્પને દિપ પ્રાગટીય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં ડો તરસરીયા સાહેબ તેમજ શ્રી પારૂલબહેન ગાંધી (LIC) ડો નટવર પાનસુરીયા કેમ્પની મુલાકાત લીધી હતી.

આ કેમ્પ ડો સમીર સોલંકી તેમજ ડો અનિતા તરસરીયા દ્વારા કેમ્પમાં ૧૨૭ દૅદી નારાયણને ફ્રી તપાસ કરીને દવા તેમજ યોગ્ય માગ્દર્શન આપેલ હતુ..

આ કેમ્પને સફળ બનાવવામાં પ્રેસિડેન્ટ શ્રી લાયન પ્રતિક નાકરાણી,વાઈસ પ્રેસિડેન્ટ નિલેશ વાઘેલા,સેક્ટરી લાયન દિનેશ કારીયા,ટ્રેજરર લાયન જતિન બનજારા,લાયન કરશન ડોબરીયા,લાયન દિપક બોધરા,લાયન કમલ શેલાર,લાયન હાદિક પરમાર,લાયન ભરત સેલડીયા,લાયન અશોક અગ્રવાત,લાયન દિવ્યેશ સંધાણી,લાયન ગોપાલ વાઘેલા,લાયન વિજય વિઠલાણી,લાયન મેહુલ સંધાણી, તેમજ લાયન્સ તમામ મેમ્બર્સ દ્વારા કેમ્પ સફળ બનાવેલ હતો..એમ લાયન જીજ્ઞેશ ગળથીયા (લાયન્સ મિડીયા કન્વીનર)ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી

