Gujarat

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે આવેલ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. 

ખડસલી પ્રાથમિક શાળામાં   આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ એક પેડ મા કે નામ અંતર્ગત સરપંચ  શિલ્પાબેન ચેતનભાઈ માલાણીની આગેવાની હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ તકે ભાવેશભાઈ દોંગા, ભોજાભાઈ જોગરાણા ચેતનભાઈ માલાણી શાળા ના આચાર્ય જયેશભાઇ નિનામા,સ્ટાફ જયેશભાઇ ધંધુકિયા, કિરીટભાઇ, બંસીબેન જોષી તલાટી દિલીપભાઈ પંડ્યા,તેમજ કિરણબેન વાટલિયા, ભાનુબેન બોરડ,તેમજ મોટી બહેનો હાજર રહ્યી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામા આવ્યુ તેમ અનિરુદ્ધ ત્રિવેદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી