લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ તથા વહીવટી કામગીરી ઉત્કૃષ્ટ કરવા બદલ રજનીભાઈ એમ મહેતા (તત્કાલીન નાયબ મામલતદાર પ્રાંત કચેરી સાવરકુંડલા) હાલ નાયબ મામલતદાર મામલતદાર કચેરી ધારી ખાતે ફરજ બજાવે છે.તા.૧૫-૮-૨૪ ના રોજ જેઓને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી બગસરા ખાતે કુંવરજીભાઈ બાવળીયા (કેબિનેટ મંત્રી) તથા કલેકટર સાહેબ અમરેલીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
બિપીન પાંધી

