છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવાએ અચાનક પુનીયાવાંટ મોડલ સ્કૂલની મુલાકાત લીધી હતી. સાંસદે મોડલ સ્કૂલની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
સાંસદ જશુભાઈ રાઠવાએ મોડલ સ્કૂલના ભોજનાલયની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. મોડલ સ્કૂલના શિક્ષકો અને આચાર્ય સાથે પણ સાંસદ જશુભાઈ રાઠવા એ મુલાકાત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

