જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ પેજ નો શાપર-વેરાવળ માઁ વધુ એક પડધો પડ્યો. છે. જેમાં ખેતીવાડી ફીડરો માઁ છેલ્લા સાત દિવસ થી લાઈટ ગુલ થયા ના સમાચારો છપાયા હતા.ગત 31/8/24 ના રોજ બધા શાપર-વેરાવળ ના વૉટ્સએપ્પ ગ્રુપ માઁ પસાર થયા હતા.જેમનું pgvcl ના વિભાગો માઁ ધ્યાન આવતા કોટડાસાંગાણી તાલુકા ના

વેરાવળ અને પડવલા ખેતીવાડી ફીડરો માં તાત્કાલિક યુદ્ધ ના ધોરણે PGVCL ટિમ પહોંચી ને રીપેરીંગ કામ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં ગત 31/8 ને શનિવાર ના રોજ ખેડૂતો કચેરી એ જઈને હલ્લા બોલ મચાવેલ હતી જેમને લઈને pgvcl પારડી ડીવીજન ના અધિકારીઓ ને જનતા કી જાણકારી ન્યૂઝ પેપર માઁ આ અંગે ના સમાચારો છપાતા ખેતીવાડી ના ફીડરો યુદ્ધ ના ધોરણે રિપેરિંગ કરવા માં આવેલ હતા.

જેમાં pgvcl ના રાઠોડ સાહેબ ના માર્ગદર્શન મુજબ કોન્ટ્રાકટર ભાવેશ કમાણી ની સૂચના મુજબ આજરોજ પાવર ખેતીવાડી લાઈન માઁ પાવર ચાલુ થઈ જતા જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ ના શાપર-વેરાવળ ના પત્રકાર પંકજ ટીલાવત અને PGVCL ટિમ નો ખેડૂતો એ આભાર માન્યો હતો..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ રાજકોટ

