દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તથા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાને સાયન્સ એન્ડ ટેક્નોલોજી, એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ કમિટીમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
સાંસદ જશુભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ખુશી જોવા મળી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

