Gujarat

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે મહાત્મા ગાંધી જયંતિ ઉપલક્ષમાં સ્વચ્છતા અભિયાન સાથે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે મહાત્મા ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા અભિયાન અને ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યું. ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોની રજુઆત કરવામાં આવી ગ્રામ સભામાં તાલુકામાંથી એ ટીડીઓ જીગ્નેશભાઇ વાઘાણી તલાટી મંત્રી શાળા શિક્ષકો ગ્રામ પંચાયત ગ્રામજનોએ હાજરી આપી હતી. આ તકે સરપંચ ભરતભાઇ ધડુક દ્વારા ગામને સરકાર તરફથી તમામ યોજનાની ખૂબ સારી સુવિધા પ્રાપ્ત થાય એવી અધીકારી સમક્ષ  રજુઆત પણ કરવામાં આવી હતી
બિપીન પાંધી