National

આતંકવાદી ફંડિંગ મામલે NIAના જમ્મુ-કાશ્મીર-મહારાષ્ટ્ર સહિત ૫ રાજ્યોમાં દરોડા

NIA અગાઉ દ્ગૈંછએ ૨૮ જૂન ૨૦૨૪ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતા. દ્ગૈંછ એ ૨૦૨૧ વિશાખાપટ્ટનમ પાકિસ્તાની ૈંજીૈં જાસૂસી કેસમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવા માટે કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન NIAએ શકમંદોના મોબાઈલ ફોન અને દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જ્યાં ચૂંટણી આટલી નજીક છે.

બીજી તરફ દેશવિરોધી પ્રવૃતિઓ માટે ફંડ મેળવવાનો મામલો સામે આવી રહ્યો છે. આ કારણે દ્ગૈંછ એક્શન મોડમાં જાેવા મળી રહી છે. ચારેય શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને દરેક પ્રકારની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પરિણામો આવવાના બાકી છે. જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પરિણામો ૮ ઓક્ટોબરે જાહેર થશે.