Gujarat બદલતાં વૈશ્વિક પર્યાવરણીય પરિપેક્ષમાં ગતરોજ સાવરકુંડલા શહેરમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટા દરમિયાન સાંજે અહીં સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ પર રાઠોડ હર્ષવર્ધનના કેમેરા દ્વારા કંડારાયેલ આસમાનની એક તસવીર.. Posted on October 21, 2024 Author JKJGS Comment(0) જાણે પ્રકૃતિ પણ હવે પોકારી પોકારીને કહેતી હોય કે હવે પ્રકૃતિને પ્રાકૃતિક રીતે રહેવા દ્યો. બિપીન પાંધી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.