Gujarat

માણાવદર તાલુકાના નાનડિયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી 

તારીખ 31-10-2024 એટલે આપણા અંખડ ભારતના શીલ્પી , લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે  માણાવદર તાલુકાનાં નાનડીયા ગામે સરદાર સાહેબની પ્રતિમાનુ અનાવરણ કરતા માણાવદર મત વિસ્તારના ધારાસભ્યત્યારે  અરવિંદભાઈ લાડાણી આ પ્રસંગે નાનડિયા ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
તસવીર અહેવાલ  જીજ્ઞેશ પટેલ માણાવદર