જોડિયા દશનામ સમાજનાં પ્રમુખ ગોસ્વામી હેમંતપરી મગનપરી જય ભારત સાથ જણાવવાનું કે જોડિયામાં અત્યારે નગર નાકાથી નદીના કાંટે જવા માટે કોઝવેલ આવેલ છે. તે કોજવેલમાં અત્યારે સમારકામ ચાલુ છે. એવા પાઇપ જે નવા નાખી અને માથે થોડું સાઈડમાં ખાલી પારીમાં કોપરેટ કરી નાખીને મૂકી દીધેલ છે. એક આમાં અત્યારે લગભગ એક ફૂટની કડ છે. અને એમાં કોઈ વાહન વ્યવહાર નીકળી શકે તેમ નથી .અને આ કામમાં અત્યારે એની માથે માટી કામ કરેલ નથી. પાણી છાંટેલ નથી. અને લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર થયેલ છે.

આ જોડીયાનો ખાલી નમૂનો છે કે ગામ અને ગામની અંદર અને બહારના રસ્તાઓ સાવ ખરાબ હાલત માં છે.છતાં પણ ગ્રામ જનો આવી મોટી વેદના સહન કરી રહ્યાં છે.અને ગ્રામ જનો દ્વારા અઘિકારીઓને રૂબરૂ રજુઆત કરવામાં આવેલ છે.પણ કોઈ અઘિકારી સાથ સહકાર આપવા માટે તૈયાર નથી.આ કામ ની યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા ભાગે ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે.તમને આપીએ છીએ અત્યારે આની માથેથી જાતા આવતા વાડી વિસ્તારના તમામ રસ્તા વાડી વિસ્તાર આવેલો હોય. તો વાળી વિસ્તારના ભાઈઓ ત્યાંથી એની માથેથી પસાર થાય છે .મોટરસાયકલ લઈને અને સાગર ખેડૂતો પણ માછીમારી માટે જાય છે. ત્યારે એની માથેથી પસાર થાય છે.માલધારી ભાઈઓ બધા એની માઠેથી પસાર થાય છે.

ત્યાંથી અને એમની માથે નદી આવેલી હોય છે.તો ગામની બહેનો કપડાં ધોવા જતા હોય. તો બહેનો પણ એની માથેથી ચાલીને જાય છે. તો અત્યારે આમાંથી કોઈ ચાલીને નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. તો આ એક ખાલી જોડિયા નમૂનો છે. અને જોડિયામાં અત્યારે એક જ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતા હોય છે .એ ભાજપનો અત્યારે કાર્યકર છે. અને કોન્ટ્રાક્ટ તેમને જ રાખેલ અને ચારેકોર જેવા કે જોડિયા નગરનાકાર થી કોજવેમાં તથા ગીતામંદિર પાસે બ્લોકનું કામ તથા અત્યારે આપણે ચારધામ થી ચાર ચોક સુધીનો બ્લોકનું કામ અત્યારે ચાર ચૌકથી બસ સ્ટેન્ડ સુધીનું કામ અધૂર મૂકી દીધેલ છે.

અને જેમ બને એમ તાત્કાલિક તપાસ થાય એવા તમામ જોડીયા ગ્રામજનોની માંગણી છે તથા અત્યારે જોડીયામાં અત્યારે આવી નદી ભરેલી હોય. અને અને આટલો માથે ડેમ ભરેલો હોય તોય આજે 10 10 દિવસે જોડિયામાં પાણી આવે છે. અને છેલ્લા પાંચ વર્ષથી જોડિયામાં પણ સ્ટ્રીટ લાઇટ નથી. કોઈ ગુજરાતમાં તો ઠીક પણ આખા હિન્દુસ્તાનમાં કોઈ એવું ગામ નહીં હોય. કે સ્ટ્રીટ લાઈટ વગરનું હશે. તોય આ જોડિયાની પ્રજાને કેટલું સહન કરવાનું છે.

અને છેલા એક વર્ષ થી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા થયેલા કામોમાં લખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.જોડિયામાં અત્યારે જોવા આની પર અત્યારે આ અત્યારે જે કોન્ટ્રાક્ટ રાખે છે અને તાલુકા પંચાયતમાં તપાસ કરે તો કે છેલ્લા વર્ષથી માં કેટલા કામ થયેલા છે જોડીયા ના અને જોડિયાના કામની યોગ્ય તપાસ થાય તો અમારી રીતે જોડિયા વિજિલન્સને તપાસ નો લાભ મળે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જાય. આમાં જોડિયાનો ભ્રષ્ટાચાર લાખો કરોડ રૂપિયાનો ફુલ છે. અને અત્યારે જોડિયામાં એટલી બેદરકારી છે.

અને કોઈ જાતના કોઈ અધિકારી કોઈ જવાબ દેતા નથી. કોઈને કોઈ પૂછવા આવતું નથી. કોઈ જોડીયા ની સફાઈ થતી નથી કોઈ જાતની સ્ટ્રીટલાઈટો અને પાણી વગર જોડિયાની પ્રજાને કેટલો ટાઈમ ભોગવવાનું છે. તેવા અમારા અત્યારે અને છેલ્લા કેટલા સમયથી અમે વારંવાર રજુઆત કરતા હોય. અને માંગણી કરતા હોય. હવે તો અમે કંટાળી ગયા છીએ. હવે અમારે કોની પાસે જાવું આના માટે આનો રસ્તો કાઢવા માટે તો એવા અમારા તમામ જોડીયા ગ્રામજનોની માંગણી છે. કે આ જેમ બને માં જોડિયા ગામની તપાસ થાય અને ભ્રષ્ટાચાર રોકાય અને કંઈક જોડિયા ગામનો કંઈક સારું થાય એવી અમારી માંગણી છે. જય હિન્દ જય ભારત સાંભળી રહ્યા છે.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.

