જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામના ઈશ્વરભાઈ કોળીને ૨૦૧૯થી જમીનના ૭/૧૨ના ઉતારામાં નકશો નહતો આવતો. તેઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. આજ રોજના સ્વાગત ઓનલાઇન કાર્યક્ર્મમાં તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં લાવવામાં આવ્યું હતું .હવેથી મારા જમીનના ૭/૧૨ના ઉતારામાં નકશો દેખાશે. તે બદલ સરકારનો ખુબ ખુબ આભાર.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

