તારીખ ૧લી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ લેવાયેલી “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા” અંતર્ગત ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા” અંતર્ગત જેસર રોડ ગુરુકુળના વિદ્યાર્થી વાઘેલા ખુશ ઉંદયભાઈએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને ફરીવાર જેસર રોડ ગુરુકુળનું નામ જિલ્લા કક્ષાએ રોશન કર્યું છે.આ માટે શાળાના આચાર્ય ગીરીશભાઈ વ્યાસ સાહેબ તથા અન્ય તમામ ગુરુજનોના માર્ગદર્શન અને મહેનતને આભારી છે.
બિપીન પાંધી