Gujarat

કવાંટના જરીનાબહેન ગુમ થયેલ છે

કવાંટ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૯/૧૨/૨૦૨૪ના રોજ કવાંટ વિસ્તારનાં રહે- કવાંટ મસ્જિદ ફળિયા, તા. કવાંટ જિ.છોટાઉદેપુર ખાતે રહેતા મહંમદઅકબર મહંમદરમજાનની દીકરી જરીનાબેન કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. જેમની ઉંમર ૧૯ વર્ષની છે. જેઓ શરીરે મધ્યમ બાંધાની અને રંગે ઘઉંવર્ણ છે. જેમની ઉંચાઈ આશરે ૫ ફૂટ છે. જેણે શરીરે શરીરે કાળા કલરનો ડ્રેસ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કવાંટ પોલીસ સ્ટેશનનો મો.નં. ૭૪૩૩૯૭૫૯૩૫ પર સંપર્ક કરવા વિનંતી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર