સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ એસ.એમ જી. કે .શૈક્ષણિક સંકુલમાં સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં અંગ્રેજી માધ્યમ પ્રાઇમરી સ્કૂલ તથા ગુજરાતી માધ્યમ સેકન્ડરીસ્કૂલના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધેલ તેને માર્ગદર્શન આપનાર સમગ્ર શૈક્ષણિક સ્કૂલના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ
બિપીન પાંધી સાવરકુંડલા