કરુણા અભિયાન 2025 અંતર્ગત છોટઉદેપુર જિલ્લામાં તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવશે. જેને લઈને આજે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર નગરમાં જનજાગૃતિ માટે રેલી યોજવામાં આવી હતી. આ રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં છોટાઉદેપુર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

