સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા પે સેન્ટર શાળામાં ગતરોજ દીપ શાળા અંતર્ગત ભરતભાઈ દેસાઈ સંચાલિત અમેરિકન ઇન્ડિયા ફાઉડેશન દ્વારા ધોરણ ૭ નાં દરેક વિદ્યાર્થીને ૨૦૦૦૦ રૂપિયાની કિંમતનાં ૩૬ ટેબ્લેટનું વિતરણ ફ્રીમાં કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માનેલ હતો.

બિપીન પાંધી સાવરકુંડલા

