કુકસવા ડા જિલ્લા પંચાયત સીટ ની સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વિચાર ગોષઠીનું આયોજનસાંજે 5:00 વાગ્યે કરવામાં આવ્યું.જેમાં જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ શ્રી બાબુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત કુક્સવાડા સીટના સદસ્ય હીરાભાઈ સોલંકી તેમજ તાલુકા પંચાયત સીટના સદસ્ય શ્રી રાજાભાઈ પટાટ, જુજારપુર ગામના પૂર્વ સરપંચ શ્રી ભરતભાઈ પંડિત, લાંગોદ્રા ગામના સરપંચ શ્રી ભીખાભાઈ વાઢેર, બુધેચા ગામના પૂર્વ સરપંચ બુધેચા શ્રી જયસુખભાઈ પઢીયાર, તેમજ કાર્યકર્તા હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

