સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ગામના સરપંચ ભરતભાઇ ધડુક તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને દેશના તીરંગાને સલામી આપી હતી.આમ પણ ધજડી ગામ એ પ્રગતિશીલ ગામ હોય અહીં રાષ્ટ્રીય પર્વો ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

બિપીન પાંધી સાવરકુંડલા

