Gujarat

સાવરકુંડલાના માનવમંદિર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ

સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.
રાજુલાના સામાજિક આગેવાન સાર્દુળભાઈ લાખણોત્રાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ.. આ તકે ગુજરાત રાજ્યના ઉપદંડક માનનીય કૌશિકભાઈ વેકરીયા સાહેબની વિશેષ ઉપસ્થિતી રહેલ. ખુબ મોટી સંખ્યામાં માનવમંદિર પરિવાર હાજર રહેલ…
પૂજ્ય ભક્તિરામબાપુએ દરેકને અભિનંદન પાઠવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા