Gujarat

ખાંભા તાલુકાના જુના માલકનેશ પ્રા શાળા ના શિક્ષક શ્રી કપિલભાઈ ઉપાધ્યાય ને પ્રતિભાશાળી શિક્ષક પુરસ્કાર વર્ષ 2024- 2025 એનામત કરવામાં આવ્યો

જુના માલકનેશ પ્રા શાળા અને ડેડાણ ક્લસ્ટર ના શિક્ષક શ્રી કપીલભાઈ ઉપાધ્યાય ને વર્ષ ૨૦૨૪-૨૫ ના દ્વિતીય સત્ર દરમ્યાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપેલ હોઈ તે બદલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. તે બદલ જુના માલકનેશ શાળા સ્ટાફ,એસ.એમ.સી. કમિટી,ગ્રામ પંચાયત તેમજ નેશનલ પ્રેસ એસોસિયેશન આઈ ટી સેલ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી હસમુખભાઈ શિયાળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.