માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ખાતે લુહાર સુથાર સમાજ દ્વારા આજ રોજ વિશ્વકર્મા જયંતિ નિમિતે ભાવપૂર્ણ વિશ્વકર્મા પૂજન તથા તેમની કથા શ્રવણ કરી પ્રસાદ તેમજ સત્યનારાયણ ની કથા. તથા.કથા. શાસ્ત્રી શ્રી શંભુ પ્રસાદજી ભટ્ટ. . તેમજ રાતે દાંડિયા રાસ નું શ્રદ્ધા પૂર્ણ આયોજન કરેલ હતું.સમાજ ના વડીલો આગેવાન તથા યુવાનો દ્વારા જહેમત ઉઠવા માં આવી હતી આ કાર્યક્રમ ઉત્સાહ પૂર્વક ઉજવ્યો હતો

રિપોર્ટર વિમલ રાય કુંડલીયા