સાવરકુંડલા શહેરમાં આજરોજ સવારે અગિયાર વાગયા સુધી ઠંડા પવનો સાથે વાદળછાયા વાતાવરણનો અનુભવ કર્યો. આવા વાતાવરણમાં શરદી ઉધરસ શ્ર્વાસને લગતી બિમારીઓ માથું ઉંચકી શકે.
આ બદલતા મોસમના મિજાજ સાથે હવે લોકોએ પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ દાખવી અને વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે પણ ગહન વિચાર કરવો પડશે. આવી ઋતુમાં સ્વસ્થ માણસો પણ બિમારની ઝપેટમાં આવી શકે છે.
બિપીન પાંધી સાવરકુંડલા