Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે વી.ડી . નગદીયા હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ ની પરીક્ષાનો  શાંતિપૂર્ણ પ્રારંભ..

સાવરકુંડલા તાલુકાના  વીજપડી ગામે આવેલ વી. ડી. નગદીયા હાઈ સ્કુલ ખાતે શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક વિદ્યાર્થીઓને બોલપેન સ્વરૂપે આપી કુમકુમ તિલક કરી .. પ્રવેશ આપવામાં આવેલ હતા ચુસ્ત બંદોબસ્ત સાથે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા તેમજ ફર્સ્ટ એડ સુવિધા સ્કૂલમાં ઉપલબ્ધ છે તેમજ જરૂર પડે ઉપયોગ કરવા તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવેલ અને શાંતિપૂર્ણ પેપર લખવા અનુરોધ કરવામાં આવેલ અને તેનો કોઈપણ ગેરરીતિનો કેસ નોંધાયેલ  નથી..એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા