સા વરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં તલાટી મંત્રી તેમજ સરપંચ હિતેશભાઈ તેમજ ગામની મહિલાઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહિલા સશક્તિકરણ વિશે માહિતગાર કર્યા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

