Gujarat

મેરા યુવા ભારત જૂનાગઢના મેંદરડા ખાતે ૨૧- જૂન ૨૦૨૫ ના રોજ અંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી

મેરા યુવા ભારત જૂનાગઢના મેંદરડા ખાતે ૨૧- જૂન ૨૦૨૫ ના રોજ અંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી

મેરા યુવા ભારત જુનાગઢ મેંદરડા ના સંયુક્ત ઉપક્રમે યોગા દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓને યોગ કાર્યક્રમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગ મેરા યુવા ભારત જૂનાગઢના મેંદરડા ના સ્વયં સેવક વિકાસ આહિર તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે યોજના વંદના કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં અલગ અલગ યોગ કરવામાં આવ્યા હતા તેમાં રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250621-WA0060-1.jpg IMG-20250621-WA0059-0.jpg