Gujarat

ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ નો ૧૧૮ મો નેત્રનિદાન કેમ્પ યોજાય ગયો

ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ નો ૧૧૮ મો નેત્રનિદાન કેમ્પ યોજાય ગયો

ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા૧૧૮ મો નેત્ર નિદાન કેમ્પ યોજાય ગયો સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ રાજકોટ ની તબીબી સેવા અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા તા.૨૬/૦૬/૨૫ ના સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ના ખાતે મનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતા માં ૧૧૮ માં નેત્રનિદાન કેમ્પ અરજણભાઈ મોહનભાઈ ધાનાણી તેમજ વજુભાઈ ભગવાનભાઈ ધોળા ના સહયોગ થી યોજાયો
જેનું ઉદઘાટન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજા ના વરદ હસ્તે કરાયું હતું આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ એડવોકેટ હંસાબેન મકાણી અમરેલી જિલ્લા સેવા પ્રમુખ એડવોકેટ યુવરાજસિંહજી પલવાર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપ-પ્રમુખ વિજયભાઈ દેસાઇ જાણીતા ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ કાળુભાઈ ધામી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા મહિલા અગ્રણી રંજનબેન ડાભી રંજનબેન બાબરીયા પરેશભાઈ મહેતા વિપુલભાઈ લીમ્બાચીયા વગેરે ઉપસ્થિત રહેલ આ કેમ્પ માં કુલ.૮૦ દર્દી ઓની તપાસ કરવામાં આવી તેમાં થી ૨૮ દર્દીનારાયણો ને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ કેમ્પ ને સફળ બનાવવા સયોજક દિનેશભાઈ મેસિયા, બિપીનભાઈ દવે
બકુલભાઈ ભીમાણી ખોડાભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા હસુભાઈ ડોડીયા સવજીભાઈ રંજનબેન બાબરીયાં ખોડીયાર મહિલા મંડળ ના બેન વગેરે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250627-WA0211-2.jpg IMG-20250627-WA0212-0.jpg IMG-20250627-WA0213-1.jpg