દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા માં તાલુકા વિકાસ અધિકારી માંજરીયા ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા માં તાલુકા વિકાસ અધિકારી માંજરીયા ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ માં આફરીન કરતી કૃતિ ઓથી સર્વ મહાનુભવો ને અચંબિત કરતા બાળકો શાળા પ્રવેશોત્સવ પ્રસંગે બાલ વાટિકા ના ભૂલકા ઓને યુરો ફ્રુડ ઇન્ડિયા પ્રા.લી ના મનહરભાઈ સાંસપરા પરિવાર તરફ થી સ્કૂલકીટ અર્પણ કરાય નારોલા ડાયમંડ પ્રા. લી ના મોભી ધીરૂભાઇ નારોલા અને કનેયાલાલ નારોલા તરફ થી નોટબુક ચોપડા અર્પણ કરાયા હતા શાળા પ્રવેશોત્સવ માં પધારેલ મહામુભવો ના વરદહસ્તે વૃક્ષારોપણ કરાયું હતું વૃક્ષારોપણ કરતા તાલુકા વિકાસ અધિકારી ની માંજરીયા ની માર્મિક ટકોર વૃક્ષારોપણ જ નહીં પણ વૃક્ષ ઉછેર ની દરકાર રાખો નો સંદેશ આપ્યો હતો છોડ માં રણછોડ નો મહિમા દર્શાવ્યો હતો આ તકે તાલુકા વિકાસ અધિકારી માંજરીયા મદદનીશ ટી.ડી.ઓ ખુંગલા લાઈઝન ઉદયભાઈ જાદવ સરપંચ જયાબેન રુદાતલા સદસ્ય મંગુબેન ભલાણી આઈ સી ડી એસ વિભાગ ના આંગણવાડી વર્કર હેલ્પર બહેનો તલાટી મંત્રી સહિત સ્થાનિક અગ્રણી વાલી શાળા પરિવાર ની વિશાળ ઉપસ્થિતિ રંગારંગ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા