ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની અધ્યક્ષતા માં ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રૂક્ષ્મણીબેન દ્વારા સ્ટેશનરી વિતરણ સમારોહ યોજાયો
વડોદરા સયાજીપુરા પ્રાથમિક શાળા પરિસર માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની અધ્યક્ષતા માં ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રૂક્ષ્મણીબેન દ્વારા સ્ટેશનરી વિતરણ સમારોહ યોજાયો જેમાં વિદ્યા અભ્યાસ કરતા બાળકો ને પેન પેન્સિલ સ્કૂલ ડ્રેસ દફતર થેલા નોટબુક ચોપડા વિતરણ કરાયા હતા રૂક્ષ્મણીબેન દ્વારા ઘણા વર્ષો થી અનેક વિધ સેવા પ્રવૃત્તિ માં અગ્રેસર બની આ તકે નિલેશભાઈ પાઠક મિતેશભાઈ પટેલ શાળા પરિવાર સ્ટાફ ની ઉપસ્થિતિ માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ મનનીય વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે દાન ની મહત્તા ત્યારે ઉત્તમ છે જ્યારે જરૂરિયાતમંદ સુધી સમયોચિત પહોંચે રૂક્ષ્મણીબેન ની દુરંદેશી એ આવી તત્પરતા ભરી સેવા ના મુક સાક્ષી બનાવ થી ખૂબ ખુશી વ્યક્ત કરું છું તેમ જણાવ્યું હતું સ્થળ સજોગ સમય ગમે તેવા વિકટ હોય પણ દાન ની જરૂરિયાત ઉચિત સમયે લાભાર્થી સુધી પહોંચે ત્યારે દાન ની મહત્તા અનેક ધની વ્યાપક બની વધી જતી હોય છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા