બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે મદીના મસ્જિદ ખાતે થી મોહરમ નિમિત્તે તાજીયા જુલુસ કાઢવામાં આવ્યો
વડગામ માં મહોરમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વડગામ ના રાજમાર્ગો પર મહોરમ નું ઝૂલુસ નીકળવામાં આવ્યું
મુસ્લિમ બિરાદરો દ્રારા અલગ અલગ કરતબ કરવામાં આવ્યા
મહોરમ ના ઝૂલુસ માં મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો જોડાય
વડગામ પોલીસ સ્ટાફ વતી પી આઈ અને પી એસ આઈ એ કર્યું મહોરમ નું સ્વાગત
મહોરમ ના ઝુલસ ને વડગામ પોલીસ સ્ટાફ ખડે પગે
મહોરમ નો તહેવાર એ આપ્યો હિન્દૂ મુસ્લિમ એકતા નો સંદેશ