Gujarat

ભાઈ કૃણાલ પંડયા સહિત પરિવાર સાથે વનતારાની મુલાકાત લીધી, રીલાયન્સના મહેમાન બન્યા

ગઈકાલે ભારતના ખ્યાતનામ ક્રિકેટ‎ ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા અને તેના‎ લધુબંધુ ક્રિકેટર કૃણાલ પંડ્યાનું શનિવારે ‎જામનગરના એરપોર્ટ પર આગમન થયું ‎હતું.

પરીવાર સાથે આવેલા બંને ક્રિકેટર ‎બંધુ આવી પહોચ્યા બાદ‎ વનતારા જવા માટે પ્રસ્થાન સાથે‎ રિલાયન્સના મહેમાન બન્યા હતા.‎