Gujarat

મહિલાઓ માટે આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ પર કાર્યક્રમ

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ .ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન ધ્રોલ દ્વારા વિમેન સાયન્સ કલબ ચાલે છે . દરેક મહિમાના 4 રવિવારે વિમેન સાયન્સ કલબ ચાલે છે જેમાં મહિલાઓને સ્પષ્ટતા અને ઉપયોગ તેવા વૈજ્ઞાનિક જાગૃતિ લાવતા વિષયોઓની તાલીમ આપવામાં આવે છે.

 

જેમાં આ રવિવારે મહિલાઓ માટે “આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સનો રોજિંદા જીવનમાં ઉપયોગ પર તાલીમી કાર્યક્રમ “ આયોજન કરવામાં આવેલ છે.

આ મહિલાઓનો ને AI પર પ્રેઝેન્ટશન , AI ની મદદથી ફોટો અને વિડિયો કઈ રીતે એડિટ કરવા ,AI નો બાળકોના શિક્ષિણમાં ઉપયોગ ,AI ની મદદથી બાળકો માટે મોબાઇલનું પ્રોટેકશન વગેરેની પ્રાયોગિક તાલીમ આપવામાં માટે ફેબુઆરી મહિમાના 4 રવિવારથી વિમેન સાયન્સ કલબના નવા વર્ષની શરૂઆત થાય છે તો આમાં રસ ધરાવનાર મહિલાઓ પોતાનું નામ અને મોબાઇલ નંબર વિજ્ઞાનકેન્દ્ર ના પ્રોગ્રામ ઓફિસર ડૉ, સંજયભાઈ પંડ્યા ને નામ લખવાનું રહેશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રનાં ડો. સંજય પંડ્યાએ કરેલ.તમામ સ્પર્ધકોને સંસ્થાના ચેરમેનશ્રીધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ સામેલ તમામને અભિનંદન પાઠવેલ.