Gujarat

ઘરફોડ ચોરી કરનાર ઇસમોને ટેકનીલ સોસસ આધારે ગણતરીના દિવસોમાાં પકડી પાડી ચોરીમાાં ગયેલ તેમજ ચોરીમાાં ઉપયોગ કરેલ કુલ્લે રૂ.૧૨,૭૫,૦૦૦/- નો મદ્દુામાલ કબજે કરી ત્રણ ઇસમોને પકડી પાડી ચોરીના

ગનુ ાનો ભેિ ઉકેલતી જે.પી.રોડ પોલીસ

મે. પોલીસ કમીશ્નર શ્રી ડો. શમશેરસસિંધ સાહબે તથા સયાં ક્ુત પોલીસ કમીશ્નર શ્રી ચીરાગ કોરડીયાસાહેબ નાઓ તરફથી હાલમાાં બની
રહેલ ઘરફોડ ચોરીઓ અટકાવવા તેમજ ઘરફોડ ચોરીના અનદડટેકટ ગનુ ાઓ શોધી ગનુ ાઓ દડટેક્ટ કરવા સચુ નાઓ મળેલ હોય જે સચુ નાઓ અનસુ ધાં ાને
મિિનીશ પો.કસમશ્નર શ્રી, એ.વી.રાજગોરસાહેબ “દડ-ડીવીઝન” તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી બી.જી.ચેતરીયા સાહેબનાઓના સસધા માગસિશસન હેઠળ
જે.પી.રોડ પોલીસ સ્ટેશન ઓ.પી.રોડ ઉપર આવેલ સવકાસનગર સોસાયટી મકાન નાં.૬૦ ના રહેણાાંક મકાનમાાં રહેતા દકશોરભાઇ બજાજ તેના પદરવાર
સાથે તા.૧૩/૦૨/૨૦૨૨ ના રોજ રાત્રીના અગીયારેક વાગે જમી પરવારી ઘરના િરવાજા બધાં કરી સઇુ ગયેલ અનેતા.૧૪/૦૨/૨૦૨૨ ના સવારના
સાતેક વાગે જાગી મકાનના બીજા માળે આવેલ બેડ રૂમમાાં જતા બેડરૂમના ડ્રેસીંગ રૂમમાાં મકુેલ લાકડાનો કબાટ ખલ્ુલી હાલતમાાં હોય અને અંિરનો
સરસામાન વેરવીખેર હાલતમાાં હોય અનેકબાટની અંિરની ગોિરેજ કાંપનીનુસેફલોકર જણાયેલ નહી અનેઘરમાાં ચોરી થયેલ હોવાની અત્રેના પો.સ્ટે.
જાણ થયેલ જે ગનુ ાવાળી જગ્યાએ મે.નાયબ પોલીસ કમીશ્નર શ્રી જયરાજસસિંહ વાળા સાહેબ “ઝોન–૨“ તથા મે.મિિનીશ કમીશ્નર સા.શ્રી “ડી” ડીવીઝન
એ.વી.રાજગોર સા.શ્રી દ્વારા બનાવવાળી જગ્યાની સવઝીટ કરી સિર ગનુ ો સત્વરે શોધી કાઢવા સચુ ના કરેલ હોય જે આધારે પો.ઇન્સ. બી.જી.ચેતરીયા
સાહેબનાઓએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાના આજુબાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા એક સફેિ કલરની હુન્ડાઇ વરના ફોરવ્હીલ
કાર નાં.GJ-14-AK-1005 ની શકાં ાસ્પિ હાલતમાાં જણાય આવતા સિર સફેિ કારના માલીક િેવાાંગ બાબભુ ાઇ ભવુ ા રહ.ેગામ-ત્રાંબોડા, તા.બાબરા,
જી.અમરેલીનો હોવાનુજણાય આવેલ. જેથી સિર કારના માલીકનો મોબાઇલ નાંબર મેળવી ટેકનીકલ સોસસ આધારે તપાસ કરતા સિર મોબાઇલ ધારક
સિર ગનુ ામાાં સડાં ોવણી હોવાનુજણાય આવેલ તેમજ સિર મોબાઇલ ધારક જે.પી.રોડ પોલીસ સ્ટેશન સવસ્તારમાાં હોવાની હદકકત જણાય આવતા અંગત
બાતમીિર રાહે તેમજ ટેકનીકલ સોસસ આધારે ગનુ ામાાં ઉપયોગ થયેલ ઉપરોકત હુાંડાઇ કાર સાથેબેઇસમોનેપકડી પાડી તેઓ પાસેથી ચોરીમાાં ગયેલ
સ્માટસ વોચ તથા કાાંડા ઘદડયાળ તથા સોનાની ચેઇન સવગેર વસ્તઓુ કબજે કરવામાાં આવેલ તેમજ ચોરીમાાં ગયેલ અન્ય મદ્દુામાલ બાબતેપછુ પરછ
િરમ્યાન સરુત ખાતેરહતા તેના મામાના દિકરા ે સાગર પડસાલા પાસે હોવાની હદકકત જણાવતા સિરી ત્રણેય ઇસમોને દડટેઇન કરી મળી આવેલ
િાગીના, કાાંડા ઘદડયાળ તથા આરોપીઓના મોબાઇલ ફોન તથા ગનુ ામાાં ઉપયોગ કરેલ હુન્ડાઇ કાર મળી કુલ્લે દક.રૂ.૧૨,૭૫,૦૦૦ /- નો મદ્દુામાલ કબજે
કરી સિર ગનુ ાનો બાકીના મદ્દુામાલ બાબતે તેમજ સિર ઇસમો દ્વ્રારા અન્ય કોઇ ગનુ ાહીત પ્રવતૃ ી આચરવામાાં આવેલ છેકેકેમ? તે બાબતેની ઉંડાણ
પવુ સકની તપાસ ચાલુછે.
(૧) િેવાાંગ બાબભુ ાઇ ભવુ ા ઉ.વ.૨૮ રહ.ેબબલ્ડીંગ ન.ાં-૭, ફ્લેટ નાં.૫૦૧, માન સરોવર રેસીડન્સી, કામરેજ સરુત મળુ રહ.ે ગામ ત્રબાં ોડા, તા.બાબરા
જજ.અમરેલી
(૨) લક્કીરાજસસિંહ ચાંદ્રસસિંહ ગોહીલ ઉ.વ.૨૨ રહે. ગામ વાવ તા.સસહોર જજ.ભાવનગર
*ચોરી કરેલ મદ્દુામાલ પૈકીનો અમકુ મદ્દુામાલ ઓગાળી ઢાળખી બનાવડાવી ઢાળખી તથા િાગીનામાથાં ી સનકળેલ દહરાઓ પોતાની પાસેરાખનાર
(૩) સાગર શભાં ભુ ાઇ પડસાલા ઉ.વ.૨૬ રહ.ે જી/૧૦૧, કાવેરી સોસાયટી, સરથાણા જકાતનાકા, સરુત મળુ રહ.ે ગામ સનાડા, તા.કુકાવાવ જજ.અમરેલી

કબ્જજે કરેલ મદ્દુામાલની સવગત

* તહોિાર ન.ાં(૧) તથા (૨) પાસેથી કબજે કરેલ મદ્દુામાલની સવગત
(૧) એપલ કાંપનીની સ્માટસ વોચ દક.રૂ.૪૦,૦૦૦/-
(૨) સેમસાંગ કાંપનીની સ્માટસ વોચ દક.રૂ. ૨૦,૦૦૦/-
(૩) રાડો કાંપનીની લેડીઝ વોચ દક.રૂ.૮૦,૦૦૦/-
(૪) સોનાની ટ્વીસ્ટેડ ચેઇન દક.રૂ. ૮૫,૦૦૦/-
(૫) કાનની બટ્ટુી નગાં -૨ રીયલ ડાયમાંડવાળી દક.રૂ. ૨,૦૦,૦૦૦/-
(૬) કાનની બટ્ટુી નગાં -૧ સસિંગલ રીયલ ડાયમાંડ વાળી દક.રૂ.૨૦,૦૦૦/-
(૭) મોબાઇલ ફોન નાંગ-૪ કુલ્લે દક.રૂ.૩૦,૦૦૦/-
(૮) હુાંડાઇ ફોર વ્હીલ કાર નગાં -૧ દક.રૂ.૮,૦૦,૦૦૦/-

➢ કુલ દક.રૂ. દક.રૂ.૧૨,૭૫,૦૦૦/-

આરોપીઓનો ગનુ ાહીત ઇસતહાસ:-

(૧) આરોપી િેવાાંગ બાબભુ ાઇ ભવુ ા:-

જે.પી.રોડ પોલીસ સ્ટેશન

પત્રકાર ચાર રસ્તા, તાાંિલજા, વડોિરા શહેર
ટેલીફોન નાં-૦૨૬૫-૨૩૫૮૧૩૨
EMAIL : polstn-jproad-vad@gujarat.gov.in

(૧) સરુત શહરે કાપોિરા પોલીસ સ્ટેશન ફસ્ટસ ગ.ુર.ન.ાં૨૭/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મજુ બ (૨) સરુત શહરે રાાંિેલ પોલીસ સ્ટેશન ફસ્ટસ
ગ.ુર.ન.ાં૮૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મજુ બ (૩) સરુત શહરે કતારગામ પોલીસ સ્ટેશન ફસ્ટસ ગ.ુર.ન.ાં૧૦૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૭,
૩૮૦, ૪૧૧ મજુ બ (૪) સરુત શહરે કતારગામ પોલીસ સ્ટેશન ફસ્ટસ ગ.ુર.ન.ાં૧૦૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૪૧૧ મજુ બ (૫) સરુત શહરે
કતારગામ પોલીસ સ્ટેશન ફસ્ટસ ગ.ુર.ન.ાં૧૨૫/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૪૧૧ મજુ બ (૬) નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટસ
ગ.ુર.ન.ાં૯૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪, ૪૧૧ મજુ બ (૭) સરુત શહરે સરથાણા પોલીસ સ્ટેશન ફસ્ટસ ગ.ુર.ન.ાં૪૦૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમ
૪૫૭, ૩૮૦, ૪૧૧ મજુ બ (૮) નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટસ ગ.ુર.ન.ાં૯૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪, ૪૧૧ મજુ બ (૯) સરુત
શહરે સરથાણા પોલીસ સ્ટેશન થડસ ગ.ુર.ન.ાં૪૫૮/૨૦૧૭ બોમ્બ પ્રોહી એકટ કલમ ૬૬(૧)(બી) મજુ બ (૧૦) સરુત શહરે સરથાણા પોલીસ સ્ટેશન થડસ
ગ.ુર.ન.ાં૧૫૬/૨૦૧૮ બોમ્બ પ્રોહી એકટ કલમ ૬૬(૧)(બી) મજુ બ.
(૨) આરોપી લક્કીરાજસસિંહ ચાંદ્રસસિંહ ગોહીલ:- કોઇ ગનુ ાદહત ઇસતયાસ જણાઇ આવેલ નથી
(૩) આરોપી સાગર શભાં ભુ ાઇ પડસાલા:-
(૧) નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ફસ્ટસ ગ.ુર.ન.ાં૩૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, મજુ બ

કામગીરી કરનાર અસધકારી/કમસચારી

(૧) બી.જી.ચેતરીયા, પોલીસ ઇન્સપેકટર (૨) પો.સ.ઇ., કે.વી.દડિંડોર (૩) એ.એસ.આઇ. રાજુભાઇ (૩) પો.કો. મન્નુ ાભાઇ (૪) પો.કો. િેવેન્દ્રસસિંહ (૫) અ.લો.ર.
લાલજીભાઇ (૬) અ.લો.ર.દહતેન્દ્રસસિંહ (૭) અ.લો.ર.પ્રકાશભાઇ (૮) અ.લો.ર.કપીલિેવ (૯) અ.લો.ર.વનરાજભાઇ (૧૦) અ.લો.ર.અશ્ર્વીનભાઇ તથા સવગેરે

IMG-20220219-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *