વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવાતા વિવાદ… આ અંગે બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓને કોઈ જ જાણ ન કરાય હોવાના આક્ષેપ.. ભરૂચ જિલ્લામાં 1400 થી વધુ મિલકતો વકફના નામે વેબસાઈટમાં દર્શાવાય.. વકફના કાયદાને નાબૂદ કરવાની માંગ… ભરૂચમાં સનાતની હિન્દૂ સમાજ દ્વારા વકફ ની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજીવકફની મિલકતો દર્શાવતી […]
Author: JKJGS
છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ
નસવાડી તાલુકાના વડીયા ગામની આંગણવાડીના કાર્યકર તેમજ તેડાગરનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે દિલ્હી ખાતે સન્માન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વડીયા ગામની આંગણવાડીના કાર્યકર અને તેડાગરને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૭૮મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થતા શાકભાજીનો અમે નક્કી કરેલો ભાવ મળે છે – રેણુકાબેન નાયકા
પ્રાકૃતિક કૃષિ અપનાવીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે છોટાઉદેપુર તાલુકાના હરવાટ ગામના રેણુકાબેન નાયકા. છોટાઉદેપુર તાલુકાના હરવાટ ગામના રેણુકાબેન નાયકા છેલા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી […]
છોટાઉદેપુર યુનિટનાં હોમગાર્ડઝ જવાનના વારસદારને હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માંથી મરણોત્તર સહાય તથા દીકરીને લગ્ન સહાય માટે ચેક વિતરણ કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો
છોટાઉદેપુર હોમગાર્ડઝ યુનિટમા ફરજ બજાવતા સ્વ.ગુલાબભાઈ એસ.રાઠવા નાઓનું ફરજ પર અકસ્માતમાં દુ: ખદ અવસાન થયું હતું. સ્વ.ગુલાબભાઈ એસ.રાઠવાનાં અવસાન બાદ જીલ્લા કમાન્ડન્ટ નાહરસિંહ પરમાર હોમગાર્ડઝ છોટાઉદેપુર અને સિનિયર ક્લાર્ક હસમુખ લેઉવા, જિલ્લા હોમગાર્ડઝ કચેરી, છોટાઉદેપુર તથા વહીવટી સ્ટાફ દ્વારા સ્વર્ગસ્થ જવાનનાં વારસદારને હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માંથી ઝડપથી મરણોત્તર સહાય મળે તેવા પ્રયત્નો કરતા ટૂંકા સમયમાં […]
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા બાબતે નિવાસી અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વર્ષ 1949થી વિધાર્થીઓના પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે. ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખુબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા […]
છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ઉપસ્થિત રહીને આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, વીજળી વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ […]
કોલકત્તામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાના મામલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે
કોલકત્તામાં બનેલ ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તમામ હોસ્પિટલોમાં પણ ડોક્ટરોએ હડતાલ જાહેર કરી છે. ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપેડી બંધ રહેશે. માત્ર ઇમર્જન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલના 70 જેટલાં તબીબો હડતાલમાં જોડાયા છે. તમામ હોસ્પિટલના તબીબો દ્વારા બોડેલી સેવાસદન અને […]
છોટાઉદેપુર જિલ્લાના જીવાદોરી સમાન પાવીજેતપુર તાલુકામાં આવેલ સુખી ડેમ 65 ટકા જેટલો ભરાયો છે. ત્રણ તાલુકાને સિંચાઇનું પાણી આ ડેમ માંથી પૂરું પાડવામાં આવે છે
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ સૌથી જૂનો ડેમ છે. અને આ ડેમમાં હાલ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કોતરો અને નદીઓ માંથી પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમ 65 ટકા જેટલો ભરાયો છે. અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે.સુખી ડેમમાં પાણીના સ્તરની વાત કરીએ તો 145.10 જેટલું […]
ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ
મહિલાની સુરક્ષા કાજે 24 કલાક અવિરત પણે કાર્ય કરતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ યુવતીને ઘરે પહોંચાડી અને પુનઃ મિલાપ કરાવ્યો હતો. બોટાદ જિલ્લાના એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને જણાવેલ કે એક અજાણ્યા બહેન મળી આવેલ છે.અને અહીં 5 કલાકથી આટાફેરા મારે છે કય […]
દૈનિક રાશિફળ (18/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજે તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવા ની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા […]










