૭૦માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. આજે શુક્રવાર, ૧૬ ઑગસ્ટના રોજ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જેમાં સાઉથની સ્ટાર નિત્યા મેનન અને ગુજરાતી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ (દ્ભેંષ્ઠર ઈટॅિીજજ)ને ત્રણે નેશનલ એવોર્ડ મળ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં માનસી પારેખ ગોહિલ લીડ રોલમાં છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં […]
Author: JKJGS
ટાટાએ આઝાદી સમયે દેશ માટે વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવાનો પાયો નાખ્યો હતો
ભારતનું સૌથી મોટું બિઝનેસ ગ્રુપ ટાટા ગ્રુપ છે. આ જૂથ આઝાદી પહેલાથી દેશમાં કાર્યરત છે. તેથી, જ્યારે ૧૯૪૭માં દેશ આઝાદ થયો, ત્યારે એક તરફ તેને વિભાજનની ભયાનકતા અને ગરીબીનો ડંખ વારસામાં મળ્યો, તો બીજી તરફ તેને ટાટા જૂથના વારસામાંથી આવી ઘણી શક્તિઓ પણ મળી, જેણે માત્ર એક નવા દેશનું જ સંચાલન જ નહીં પરંતુ આજે […]
કેન્દ્ર સરકારે પાવર એક્સપોર્ટ રેગ્યુલેશન્સમાં સુધારો કરીને અદાણી ગ્રુપને મોટી રાહત આપી
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને શેખ હસીનાના દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં વેપારને લઈને અનેક મૂંઝવણ છે. આ સમયે કેન્દ્ર સરકારે પાવર એક્સપોર્ટ રેગ્યુલેશન્સમાં સુધારો કરીને અદાણી ગ્રુપને મોટી રાહત આપી છે. હવે અદાણીને બાંગ્લાદેશને સપ્લાય કરતા પાવર પ્લાન્ટમાંથી ભારતમાં વીજળી વેચવાની મંજૂરી આપી છે. કેન્દ્રએ હવે અદાણી પાવર માટે સ્થાનિક બજારમાં વીજળી વેચવાનો માર્ગ ખોલી દીધો […]
રાજકોટમાં જાહેરમાં મારામારી, પોલિસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી
૭ સેકન્ડમાં ૧૧ ફટ્કા ઝીંકી દિધા, છરીના બે પણ ઘા માર્યા, ઘટ્ના સીસીટીવીમાં કેદ રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલ મિત્ર અને તેની સાથેના અન્ય બે લોકો સહીત કુલ ૩ લોકોએ સાત મળી પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી છે. જે […]
નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં સંઘ કાર્યકર્તાઓને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યુ,”હિંદુઓ કોઈપણ કારણ વગર હિંસાનો સામનો કરી રહ્યા છે”
સ્વતંત્રતા દિવસના અવસર પર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ મોહન ભાગવતે સંઘ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ઇજીજી વડાએ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અંગે વાત કરી. પોતાના સંબોધનમાં તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હિંદુઓને કોઈપણ કારણ વગર એ હિંસાનો ભોગ બની રહ્યાં […]
કેનેડામાં નવપરિણીત યુવકને તેની પત્નીને સરપ્રાઈઝ આપવી ભારે પડી
યુવકએ સરપ્રાઈઝ બોમ બનાવતા જ ફુટ્યો અને પછી થોડું ભાન આવ્યું તો મહેસૂસ થયું કે તેનો પ્રાઇવેટ પાર્ટ જ નહોતો મળતો કેનેડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવપરિણીત યુવકને તેની પત્નીને સરપ્રાઈઝ આપવી ભારે પડી ગઈ છે. વાત જાણે એમ હતી કે સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં તેના હાથમાં જ વિસ્ફોટ થઈ ગયો. જેના કારણે હાલત […]
WHO એ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
કોરોના વાયરસ મહામારીથી લઈને લોકડાઉનની ત્રાસદી સુધી…૨૦૧૯-૨૦નો એ દોર તો તમને યાદ હશે. કોવિડ-૧૯એ આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. જેની અસર હજુ પણ જાેવા મળે છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ્સ સામે આવતા રહે છે. કોરોનાનો કહેર હજુ ઓછો થયો જ હતો કે ત્યાં દુનિયામાં એક નવી બીમારીએ દસ્તક આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન એ […]
OPD service closed for 24 hours : IMAએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી
કોલકાતાની સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં ટોળા દ્વારા સ્થળ પર તોડફોડ પછી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુરુવારે જાહેરાત કરી કે તે વિરોધ કરશે. ૧૭ ઓગસ્ટ (શનિવાર) ના રોજ સવારે ૬ વાગ્યાથી સમગ્ર દેશમાં ૨૪ કલાક માટે બિન-ઇમરજન્સી સેવાઓ બંધ રહેશે. મેડિકલ સંસ્થાએ એક નિવેદનમાં […]
પીડિતાને ન્યાય મળે તે માટે દરેક જગ્યાએ લોકોએ હડતાળ, સરઘસ અને દેખાવો કર્યો
કોલકાતા રેપ-મર્ડર કેસ : દરેક વ્યક્તિ ન્યાયની માંગ કરી રહ્યા છે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલી ર્નિદયતાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલી ર્નિદયતાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ મામલો ધીમે ધીમે વેગ […]
“રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે ભારતીય નહીં” : સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી કરી
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતાને પડકારતી અરજી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગયા અઠવાડિયે જ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. હવે સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંઘીની નાગરિકતાને લઈને કોર્ટનો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા હાઈકોર્ટ યોગ્ય આદેશ આપે. […]










