રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને રશિયન સેનાને મોટો ફટકો આપ્યો છે. સમાચાર છે કે યુક્રેનની સેના રશિયાની સરહદમાં ઘૂસીને કાર્યવાહી કરી રહી છે. યુક્રેનની સેના રશિયાના વિસ્તારમાં ૩૦ કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે. રશિયા માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રશિયાએ ૮૦ હજાર લોકોને આ […]
Author: JKJGS
કેન્દ્રીય ચૂંટણી પંચે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં અને હરિયાણા વિધાનસભાની એક તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામની તારીખ પણ જાહેર કરી છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન યોજવાની જાહેરાત કરાઈ છે. જ્યારે પરિણામ ૪ ઓક્ટોબરના રોજ જાહેર કરાશે. પહેલા તબક્કામાં ૧૮ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી ૨૫ સપ્ટેમ્બરના રોજ અને ત્રીજા તબક્કાની ચૂંટણી ૧ ઓક્ટોબરના રોજ […]
દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટ સાક્ષીને જોતા જ ધ્રુસક ને ધ્રુસકે રડવા લાગી, કહ્યું- હું ખૂબ ભાગ્યશાળી છું
ભારતની દીકરી વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી દિલ્હી પરત આવી પહોંચી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સેંકડો લોકોની ભીડ અને તેના પરિવારને જોઈને તે ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી. તેના આંસુ રોકાતા ન હતા. તેની પીડા જોઈને બધા ભાવુક થઈ ગયા હતા. […]
AMAથી ઇન્કમટેક્સ સુધી તબીબોની સૂત્રોચ્ચાર-બેનર સાથે રેલી, સાંજે કેન્ડલ માર્ચ યોજશે; 2,000થી વધુ સર્જરી રદ
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યાની ઘટના અને બે દિવસ અગાઉ ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં આજે (17 ઓગસ્ટ) ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાકની હડતાળ જાહેર કરવામાં આવી છે. દેશભરના ખાનગી ડોક્ટરો આજે હડતાલ પર છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્ષ સુધી ડોક્ટરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. […]
બમ બમ ભોલેના નાદ સાથે રાજકોટમાં પાલખીયાત્રામાં હજારો ભક્ત જોડાયા, ભસ્મરાસે આકર્ષણ જમાવ્યું
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઠેર-ઠેર દેવોના દેવ મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. રાજકોટના રસ્તા ઉપર 145 વર્ષ જૂના પૌરાણિક કામનાથ મહાદેવના 75માં પાટોત્સવ દિવસ નિમિત્તે વરણાગી નીકળી હતી, જેમાં ભસ્મરાસ સાથે રાજકોટના રસ્તાઓ બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઊઠ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા. રાજકોટમાં 145 વર્ષ જૂના […]
માંગરોળ તાલુકાના લોએજ ગામમાં બાવળ કાપવા મામલે જેસીબી કબજે
માંગરોળ તાલુકાના લોએજ ગામે દરગાહ પાસે ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ ગાંડા બાવળના ઝાડ કાપી નાંખવા બાબતે વનવિભાગે જેસીબી કબજે કરી, ત્રણ શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લોએજ ગામે ગુરૂવારે બપોરના સુમારે મીરણશાપીરની દરગાહ સામે પરવાનગી વિના મોટી સંખ્યામાં ગાંડા બાવળના વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવ્યો હોવાની કોઈએ વનવિભાગને જાણ કરી હતી. દરમ્યાન આરએફઓ આર.બી.વાળા તથા […]
શહેરમાં જન્માષ્ટમી શોભાયાત્રાના બેનરો દૂર કરાતા આશ્ચર્ય સાથે રોષ
જામનગરમાં નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના સાર્વાજનિક શોભાયાત્રાનું આયોજન થયું છે. આ અંગેના બેનરો શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા હતાં. પરંતુ આ બેનર મનપાની એસ્ટેટ શાખાએ દૂર કરતા વિરોધ સાથે વિવાદનો વંટોળ ઉભો થયો છે. આ કાર્યવાહી જેની સૂચનાના પગલે કરવામાં આવી તે મનપાના એસ્ટેટ શાખાના અધિકારી એન.આર.દિક્ષિતે […]
ઝડપી બોલરોએ 15 બેટર્સને પેવેલિયનમાં મોકલ્યા; કેરેબિયન ટીમના જોસેફે 5 વિકેટ લીધી
ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, જે આ મેદાન પર ટેસ્ટ ક્રિકેટના એક દિવસમાં સૌથી વધુ છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ તમામ વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝે પણ 97 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. […]
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા જેતપુરપાવી તાલુકામાં રસ્તાઓનું ડામર, નવીનીકરણ માટે કુલ ૪ (ચાર) રસ્તાઓ ૧૦ કરોડના ખર્ચે મંજૂર કરવા આવ્યા
અવિરતપણે ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારનો વિકાસ પુર ઝડપે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા જેતપુરપાવી તાલુકામાં રસ્તાઓનું ડામર, નવીનીકરણ માટે કુલ ૪ (ચાર) રસ્તાઓ ૧૦ કરોડના ખર્ચે મંજૂર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેવો છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં વધુ વિકાસ કઈ રીતે કરી શકાય તે અંગે […]
એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી કરાલી પોલીસ
ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને ગેરકાયદેસરની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત- નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આધારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવીઝન બોડેલી નાઓની સૂચના અને માર્ગદર્શન […]










