Gujarat

વડોદરાના ફૂટપાથ પર ઝંડા, બેઝ, પાઘડી વેચનારાઓની હાલત કફોડી; તિરંગા યાત્રા પૂર્વે ફ્રી તિરંગા વિતરણની અસર

દેશના વડાપ્રધાન દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે કે, હર ઘર તિરંગાના અભિયાનમાં જોડાઇ દેશપ્રેમ દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે. આજ આયોજનને લઇ સમગ્ર દેશમાં દેશભક્તિનો ઉત્સવ જોવા મળી રહ્યો છે, પરંતું દેશભક્તિના પ્રેમ વચ્ચે રોજ કમાઈને રોજ ખાનાર ગરીબ લોકો ફૂટપાથ પર એક-એક તિરંગો વેચવા માટે તડપી રહ્યાં છે. તિરંગા યાત્રા એક તરફ શહેરમાં […]

Entertainment

Bigg Bossમાં આવવા કન્ટેસ્ટન્ટે બ્લેક મેજીક કર્યું હતું… કોણ છે આ કન્ટેસ્ટન્ટ? … જાણો

બિગ બોસના ઘરમાં પ્રવેશવાનું હજારો લોકોનું સપનું છે. જેમાંથી અમુક લોકોના સપનું સાકાર થાય છે, પણ અમુકનું નથી થતુ. બિગ બોસના ઘરમાં મોટાભાગે સ્ટાર્સ અને ફેમસ લોકો આવે છે. સલમાન ખાનના શોનો ભાગ કોણ નથી બનવા માંગતું? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક જૂના સ્પર્ધકે બિગ બોસનો ભાગ બનવા માટે બ્લેક મેજીક કર્યો હતો. […]

Gujarat

પોસ્ટ ઑફિસ માસિક આવક યોજના એ એક નાની બચત યોજના

પોસ્ટ ઓફિસ MIS સ્કીમમાં તમે દર મહિને વધુમાં વધુ ૯ હજાર ૨૫૦ રૂપિયા સુધીની વધારાની આવક મેળવી શકો છો. પરંતુ આટલી કમાણી કરવા માટે તમારે એક વખત ૧૫ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. જાે કે, માસિક આવક યોજનામાં, વ્યક્તિ એક જ ખાતું ખોલી શકે છે અને પતિ અને પત્ની જાેઇન્ટ ખાતું ખોલી શકે છે. […]

Gujarat

શેરધારકોને બોનસ શેર આપવા જઈ રહી છે

કંપનીના બોર્ડે ૨૪ ઓગસ્ટને બોનસ શેર જાહેર કરવાની રેકોર્ડ તારીખ તરીકે જાહેર કરી આ કંપનીના બોર્ડે ૨૪ ઓગસ્ટને બોનસ શેર જાહેર કરવાની રેકોર્ડ તારીખ તરીકે જાહેર કરી હતી. આ ડિપોઝિટરી સર્વિસ પ્રોવાઈડર કંપનીએ જુલાઈમાં જાહેરાત કરી હતી કે તે રાખવામાં આવેલા દરેક શેર માટે એક બોનસ શેર આપશે. તમને જણાવી દઈએ કે કંપની પ્રથમ વખત […]

Gujarat

ઓનલાઈન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Blinkit એ ખૂબ જ ખાસ સેવા શરૂ કરી

હા ઓનલાઈન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ મ્ઙ્મૈહૌં એ તમારી સમસ્યા હલ કરી દીધી છે. મ્ઙ્મૈહાૈંં એ ખૂબ જ ખાસ સેવા શરૂ કરી છે. Blinkit CEO Albinder Dhindsa એ જાહેરાત કરી છે કે ગ્રોસરી ડિલિવરી એપ હવે માત્ર ૧૦ મિનિટમાં તમારા ઘરે પાસપોર્ટ સાઇઝના ફોટા પહોંચાડશે. આટલું જ નહીં, મ્ઙ્મૈહૌં તમને પહેલાથી જ ડોક્યુમેન્ટ્‌સ પ્રિન્ટ કરવાની સુવિધા […]

Entertainment

અભિનેત્રી અદા ખાનએ સૌથી વધુ ભજવી હિંદુ છોકરીની ભૂમિકા ભજવી

મુસ્લિમ હોવા છતાં, તેણે હિંદુ છોકરીઓની મોટાભાગની ભૂમિકાઓ ભજવી હતી અદા ખાન બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરે છે. અદા ખાન એ અભિનેત્રી છે જેણે મુસ્લિમ હોવા છતાં હિંદુ યુવતીઓના સૌથી વધુ કિરદાર ભજવ્યા છે. અદા ખાન ‘સિસ્ટર્સ’, ‘અમૃત મંથન’ અને […]

International

બાંગ્લાદેશમાં SC બહાર પ્રદર્શનકારીઓ હંગામો, ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું

પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસક ટોળાં થોડાં શાંત થયાં છે પણ હિંસા હજી પૂરી થઈ નથી. તે દરમિયાન, વિરોધીઓએ વધુ એક અલ્ટીમેટમ આપ્યું છે. શનિવારે સેંકડો બાંગ્લાદેશી પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. ટોળાએ મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસન અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને સ્થાનિક સમય મુજબ બપોરે ૧ વાગ્યા સુધીમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ […]

Gujarat

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ગુજરાતના વેપારીઓને ૧૨૦૦ કરોડ રુપિયા ફસાયા

છેલ્લા લાંબા સમયથી બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક પ્રવુતિઓને કારણે ગુજરાતના ઉદ્યોગ પર મોટી અને સીધી અસર થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ વિરોધના કારણે બાંગ્લાદેશમાં ગુજરાતી વેપારીઓના લગભગ ૧૨૦૦ કરોડ રૂપિયા ફસાયા છે. બાંગલાદેશમાં જે પ્રદર્શન થઈ રહ્યું છે, આ પ્રદર્શન દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે […]

International

ઢાકામાં હજારો હિંદુઓનું વિરોધ પ્રદર્શન, સરકાર સામે મૂકી ચાર માંગણીઓ

બાંગ્લાદેશમાં હજારો હિંદુઓ રસ્તા પર વિરોધ કરવા ઉતર્યા બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચે શુક્રવારે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર બર્બર હુમલાઓ, આગચંપી અને લૂંટફાટ વિરુદ્ધ એક મોટું પ્રદર્શન કર્યું હતું. રાજધાની ઢાકાના શાહબાગમાં હજારો હિંદુઓ એકઠા થયા હતા અને દેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલી હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. સાંજે ૪ […]

International

ચાઇનીઝ રોકેટ અવકાશમાં ૩૦૦ ટુકડામાં તુટ્યું

ચાઈનીઝ ઈન્ટરનેટ મેગા કોન્સ્ટેલેશન તેના પ્રથમ લોન્ચ પછી જ અવકાશમાં ક્રેશ થઈ ગયું. મંગળવારે, ચાઇનીઝ લોંગ માર્ચ ૬છ રોકેટે બ્રોડબેન્ડ નેટવર્ક માટે ૧૮ ઉપગ્રહો લોન્ચ કર્યા. તે ૧૪,૦૦૦ અવકાશયાનને હોસ્ટ કરશે. રોકેટે સફળતાપૂર્વક ઉપગ્રહોને ૮૦૦ કિલોમીટરની ઉંચાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યા. જાે કે, થોડા સમય પછી એક મોટો વિસ્ફોટ થયો અને તેનું ઉપરનું સ્ટેજ તૂટી ગયું. […]