હાલ બોલીવુડના હીરોને પણ ટક્કર માટે છે સાઉથનો સ્ટાર યશ. તેની ફિલ્મોમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેની ફિલ્મો હોય છે ફૂલ પૈસા વસુલ. યશે દ્ભય્હ્લ સાથે સમગ્ર ભારતમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું, પરંતુ તે પહેલા પણ તેણે ઘણી સારી ફિલ્મો કરી છે. એક્શન-ડ્રામા ફિલ્મ રાજા હુલીમાં યશનો એક્શન અવતાર જાેવા મળી શકે છે. ફિલ્મની […]
Author: JKJGS
ગુજરાતી ફિલ્મના શુટિંગ દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીને થયો હતો આઈ વરુડીનો પરચો
આપણી જિંદગીમાં કે આસપાસ અનેકવાર એવા પરચા, ચમત્કાર સર્જાતા હોય છે જે આશ્ચર્યચકિત કરી દે તેવા હોય છે. દેવીદેવતાઓ કોઈને કોઈ સ્વરૂપે આવીને લોકોને સંકટમાંથી ઉગારતા હોય છે, અથવા તો ચમત્કાર બતાવતા હોય છે. આવું જ કંઈક ગુજરાતી ફિલ્મના શુટિંગ દરમિયાન થયું હતું. ગુજરાતની ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મના શુટિંગમાં આવો જ એક […]
બોલિવુડની અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે કરોડોની સંપત્તિની માલિક હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓની યાદીમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિતની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. પરંતુ આ અભિનેત્રીઓની સંપત્તિ ભારતની એક અભિનેત્રીની કુલ સંપત્તિની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. આ અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે. જે અભિનેત્રીની વાત અહીં […]
Sovereign Gold Bond માં RBI એ રિડીમ રેટ નક્કી કર્યો
સરકારે વર્ષ ૨૦૧૫માં સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરી હતી, હવે તેમાંથી પૈસા કમાવવાની તક આવી છે. ધીરે ધીરે, દરેક શ્રેણીના ગોલ્ડ બોન્ડ પરિપક્વ થઈ રહ્યા છે. આમાંથી એકની રિડીમ કિંમત ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવી છે. આ વર્ષે, ૨૦૧૬માં જાહેર કરાયેલા વિવિધ શ્રેણીના ગોલ્ડ બોન્ડ પરિપક્વ થઈ રહ્યા છે અને તેમાંથી એકની […]
ટાટા ગ્રુપે ૨૭,૦૦૦ કરોડ રૂપિયાના પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું સેમિકન્ડક્ટરની દુનિયાનો રાજા હવે ભારત હશે
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ટાટા સન્સ લિમિટેડના ચેરમેન એન ચંદ્રશેખરન મોરીગાંવ જિલ્લાના જાગીરોડ ખાતે રૂપિયા ૨૭,૦૦૦ કરોડના સેમિકન્ડક્ટર ઉત્પાદન અને પરીક્ષણ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આવો જાણીએ કે આનાથી કેટલા લોકોને રોજગાર મળવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આસામમાં ટાટા જૂથનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્વદેશી રીતે વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરરોજ […]
પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરાયા
રવિવાર, ૪ ઓગસ્ટના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૪ ઓગસ્ટના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તેલના ભાવ (પેટ્રોલ-ડીઝલના ભાવ આજે) યથાવત છે. જાેકે, કેટલાક રાજ્યોમાં ટેક્સમાં વધારો અને ઘટાડાને કારણે દેશના ઘણા મોટા […]
મીડલ ઈસ્ટમાં જંગની તૈયારીઓ તેજ! ઈરાન, ઈરાક અને લેબનોને ઈઝરાયેલ પર હુમલો કરવાનું પ્લાનિંગ તૈયાર કર્યું
ચાલીસ વર્ષ પહેલા ઈરાન અને ઈરાક વચ્ચે દુશ્મની હતી. આજે હવે તેઓ ઈઝરાયેલ સામે લડવા માટે એકજૂથ થઈ ગયા છે. બધુ મળીને મીડલ ઈસ્ટમાં જંગની તૈયારીઓ તેજ થઈ રહી છે. ઈરાન, ઈરાક અને લેબનોને ઈઝરાયેલ પર હુમલો કરવાનું પ્લાનિંગ તૈયાર કર્યું છે. ઈરાનના પ્લાનિંગ સાથે અમેરિકા પણ હવે તૈયાર છે. ઈઝરાયેલની મદદ માટે અમેરિકાએ ેંજીજી […]
અદાણી ગ્રૂપની બિહારમાં રોકાણ કરવાની તૈયારીઓ!
અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટે બિહારમાં રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનું કામ શરૂ કર્યું છે. નવાદાના વારસાલીગંજમાં શરૂ થઈ રહેલા અદાણી ગ્રુપના સિમેન્ટ પ્લાન્ટથી હજારો લોકોને રોજગારી મળશે. બિહાર રાજ્યમાં કોઈપણ કંપની દ્વારા આ સૌથી મોટું રોકાણ છે, જે ખાનગી ક્ષેત્રમાં નોકરીની અછતનો સામનો કરી રહી છે. સ્વાભાવિક છે કે ઉદ્યોગની દૃષ્ટિએ પછાત […]
બ્રિટનમાં લોકોએ સ્ટેશનોને આગ લગાડી, પોલિસ સાથે મારપીટ કરી એક સપ્તાહ પહેલાની ઘટનાને લઇને પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, જેને લઇને બ્રિટનના ૧૫ શહેરોમાં વિરોધ પ્રદર્શન શરુ થયા
બ્રિટનમાં તાજેતરમાં બાળકો પર થયેલા હુમલા બાદ ૩ ઓગસ્ટ શનિવારના રોજ હિંસા ફાટી નીકળી હતી. લોકો પોલીસ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમનો વિરોધ કરવા લાગ્યા હતા. આ તોફાનો એટલો ભડકી ગયો કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ પ્રદર્શનમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજા થયાના સમાચાર છે. બ્રિટનના ૧૫ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, […]
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા દિલ્હી અને મુંબઈ વચ્ચે એક નવો એક્સપ્રેસ વે બનશે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે વચ્ચે મુસાફરી કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે. એક્સપ્રેસ વેના કામ અંગે કેન્દ્રીય મંત્રી દ્વારા સંસદમાં માહિતી આપવામાં આવી છે. આ એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીથી મુંબઈ સુધીની મુસાફરી પૂર્ણ કરવામાં કેટલો સમય લાગી શકે છે? તે અંગેની માહિતી સામે આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં માહિતી […]










