Entertainment

એક સમયે બોલિવુડે કહી હતી “મનહુસ કહી કી…” આજે એ અભિનેત્રી ગૂગલની હેડ છે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાના કરિયરમાં પોતાનું નામ તો બનાવ્યું છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી પોતાનું સ્થાન નથી બનાવી શકી. આજે અમે તમને એવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેણે ૯૦ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ એક ગીતે તેનું નસીબ રાતોરાત ચમકાવ્યું અને ચાહકો તેની સ્ટાઈલ અને […]

Entertainment

બોલીવુડની જાણીતી અભિનેત્રીએ કર્યા ખુલાસા

કોલકાતાની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ દેશભરના લોકોમાં ગુસ્સો ભભૂકી રહ્યો છે. મહિલા ડૉક્ટરને ન્યાય મળે તે માટે દેશભરમાં લોકો વિરોધ કરી રહ્યા છે. ઘણા ડોકટરો પણ હોસ્પિટલોમાં વિરોધ કરી રહ્યા છે. દેશની સામાન્ય જનતાથી લઈને નેતાઓ અને કલાકારો આ મામલે પોતાની નારાજગી અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડની એક […]

Gujarat

વિશ્વની સૌથી મોંઘી કાર, જેની કિંમતમાં આવી શકે છે ૫૧૩ ફોર્ચ્યુનર

વિશ્વની સૌથી મોંઘી કાર કઈ છે? શું તમે જાણો છો? આ કારની કિંમત એટલી વધારે છે કે તેની કિંમત ૫૧૩ ફોર્ચ્યુનર કાર આવી શકે છે. Rolls-Royce La Rose Noire Droptail વિશ્વની સૌથી મોંઘી કાર છે. તેની કિંમત ૨૬૭ કરોડ રૂપિયા છે. બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા ગ્રુપ રોલ્સ રોયસ આ કાર બનાવે છે. માત્ર તેના લિમિટેડ […]

Gujarat

ભારતીય રાજા મહારાજા જય સિંહ પ્રભાકરએ ‘Rolls Royce’ કારથી સાફ કરાવ્યો હતો કચરો! સાચી કહાણીથી દુનિયા અજાણ

વર્ષ ૧૯૨૦ની વાત છે. મહારાજા જય સિંહ પ્રભાકર લંડન ગયા હતા. એક દિવસ તેઓ સામાન્ય કપડામાં અને કોઈ સિક્યોરિટી વગર રસ્તા પર ફરી રહ્યા હતા. અચાનક તેમણે રોલ્સ રોયસના શોરૂમની અંદર અમુક ખૂબસુરત કારો જાેઈ. તેઓ રોકાયા અને તે શોરૂમમાં ગયા. મહારાજાને નવી કારોનો ઘણો શોખ હતો. તેઓ એક કારની પાસે ગયા અને સેલ્સમેનની તેની […]

Gujarat

મસાલાના નામ પર કાંકરા, લાકડાંનો વહેર કે ભૂસું તો નથી ખાતાને?.. નકલી મસાલાની ઓળખ કરો.. જાણી લો એ રીત

લાલ મરચાના મસાલાને વધુ વાઇબ્રન્ટ દેખાવા માટે તેમાં આર્ટિફિશિયલ સિન્થેટિક કલર ઉમેરવામાં આવે છે. તેને ઓળખવા માટે ૧ ગ્લાસ પાણી લો અને તેમાં આ મસાલો ઉમેરો. જાે તમને પાણીની નીચે લાલ રંગ દેખાય તો સમજવું કે મસાલામાં પાવડર મિક્સ કરવામાં આવ્યો છે. લાલ મરચાના મસાલાને વધુ વાઇબ્રન્ટ દેખાવા માટે તેમાં આર્ટિફિશિયલ સિન્થેટિક કલર ઉમેરવામાં આવે […]

Gujarat

શ્રીકૃષ્ણના બેટ દ્વારકાની કાયાપલટ એવી થશે કે વર્લ્ડક્લાસ આઈલેન્ડ બની જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડાક સમય પહેલા બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો પાણીમાં ડુબેલી દ્વારિકા નગરીને સબમરીનથી બતાવવાનો પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. ત્યારે ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા વર્લ્ડ ક્લાસ લેવલે બેટ દ્વારકા આઈલેન્ડનું ડેવલપમેન્ટ કરાશે. જેમાં ૩ ફેઝમાં કરોડોના ખર્ચે મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં […]

Gujarat

અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે નવી મુસીબત આવી

બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખરાબીના કારણે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર લગભગ અઢી મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. યુએસ સ્પેસ એજન્સી નાસા પરત ફરવા માટે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. એટલે કે તેમની વાપસી આગામી સમયમાં થવાની શક્યતા છે. પરંતું આ વચ્ચે એક મોટી ખબર આવી છે અને એ ખબર […]

International

માર્ક ઝકરબર્ગે પત્નીને ભેટ આપી છે કે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો

માર્ક ઝકરબર્ગે પત્ની પ્રિસિલા ચાનને એવી ભેટ આપી છે કે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં ગણાતા માર્કની આ સ્ટાઇલ ભારતમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. માર્કે તેની સાત ફૂટની પ્રતિમા તેની પત્નીને ભેટમાં આપી છે. આ માટે ઘણા લોકો માર્કના વખાણ કરી રહ્યા છે. માર્ક ઝુકરબર્ગ […]

National

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથનું નિવેદન આવ્યું

ભારત વિકાસના પાટા પર ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પીએમનું સપનું ભારતને આર્થિક હબ બનાવવાનું છે. તેઓ ઇચ્છે છે કે ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને. હવે આ અંગે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે […]

Gujarat

ભારત ૩ વર્ષમાં બની જશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા : IMFના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ડૉ.ગીતા ગોપિનાથ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ડૉ.ગીતા ગોપીનાથે કહ્યું છે કે ભારત ૨૦૨૭ સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત પહેલેથી જ વિશ્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં તે ટોચની ત્રણ વૈશ્વિક આર્થિક શક્તિઓમાં સામેલ થવા જઈ રહી છે. ગોપીનાથે કહ્યું કે ગત નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો વિકાસ અપેક્ષા કરતા […]