રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં સતત બીજી જીત નોંધાવી IPL ૨૦૨૪ની નવમી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ૧૮૫ રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીની ટીમ માત્ર ૧૭૩ રન બનાવી શકી હતી. રાજસ્થાનની જીતના હીરો રિયાન પરાગ અને અવેશ ખાન હતા. રિયાન પરાગે અણનમ ૮૪ રન બનાવ્યા હતા. અવેશ ખાને મેચની […]
Author: JKJGS
બીજી વખત માતા બન્યા બાદ અનુષ્કા શર્માએ તસવીર શેર કરી
બોલિવુડની સ્ટાર એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હાલમાં જ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. અનુષ્કા બીજા બાળકના જન્મ બાદ કેમેરા સામે જાેવા મળી નથી, પરંતુ હવે એક્ટ્રેસે તેની એક તસવીર શેર કરીને તેની એક ઝલક બતાવી છે. અનુષ્કા શર્માના ફેન્સ તે રાહ જાેઈને બેઠાં છે કે તે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની આઈપીએલ ટીમ આરસીબીની મેચ જાેવા […]
એલ્વિશ યાદવના ૩૨ બોર ગીતના શૂટિંગમાં સાપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
ગુરુગ્રામ કોર્ટે એલ્વિશ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો બિગ બોસ ઓટીટી ૨ વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. રેવ પાર્ટીમાં સાપનું ઝેર માંગવા બદલ તે જેલ ગયો છે. તાજેતરમાં જ તેને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ દરમિયાન, તે તેના વીડિયોમાં સાપનો ઉપયોગ કરવાને કારણે ફરી મુશ્કેલીમાં હોય તેવું […]
કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે સોનાટા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ. ૫૩૭ કરોડમાં હસ્તગત કરી
ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે સોનાટા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ. ૫૩૭ કરોડમાં હસ્તગત કરી છે. આ સંપાદન સાથે, સોનાટા હવે કોટક મહિન્દ્રા બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની ગઈ છે. શેરબજારને આપેલી માહિતીમાં બેંકે કહ્યું કે બેંકે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની સોનાટા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ ની ૧૦૦ ટકા જાહેર અને પેઇડ-અપ મૂડી લગભગ રૂ. ૫૩૭ કરોડમાં […]
અદાણી ગ્રૂપે ગુજરાતના મુન્દ્રામાં તેના પ્રથમ કોપર પ્લાન્ટની કામગીરી શરૂ કરી
અદાણી ગ્રુપે વ્યાપાર વિસ્તરણને આગળ ધપાવતા ગુરુવારે જાહેરાત કરી હતી કે ગ્રૂપે ગુજરાતના મુન્દ્રામાં તેના પ્રથમ કોપર પ્લાન્ટની કામગીરી શરૂ કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝ બે તબક્કામાં ૧૦ લાખ ટન ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપી રહી છે. પ્રથમ તબક્કામાં લગભગ ઇં૧.૨ બિલિયનનું રોકાણ કરવામાં આવશે. આ મેટલ ઉદ્યોગમાં અદાણી ગ્રૂપની પદાર્પણ ચિહ્નિત કરે છે. ભાષા સમાચાર અનુસાર, કંપનીએ […]
નાણાકીય વર્ષ ૨૦૨૪નું છેલ્લું ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા
ગુરુવારે નાણાકીય વર્ષ ૨૦૨૪નું છેલ્લું ટ્રેડિંગ સત્ર હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા છે. સેન્સેક્સ ૬૫૫.૦૪ પોઈન્ટ વધીને બંધ થયો અને નિફ્ટી ૨૦૩.૨૫ પોઈન્ટ વધીને બંધ થયો. રોકાણકારો માટે આ વર્ષ જબરદસ્ત રહ્યું હતું. એક તરફ રોકાણકારોને સેન્સેક્સ, નિફ્ટી, ગોલ્ડ અને ક્રૂડમાં બમ્પર વળતર મળ્યું છે તો બીજી તરફ ચાંદીએ હ્લડ્ઢ […]
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડથી સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાયું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડથી સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે. આમ આદમી પાર્ટી સહિત સમગ્ર વિપક્ષો દેશભરમાં દિલ્હીના સીએમની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે, આ સિવાય અમેરિકા અને જર્મની જેવા દેશોએ પણ તેમની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી છે. હવે સંયુક્ત રાષ્ટ્રે પણ ભારતમાં રાજકીય સંકટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. યુનાઈટેડ નેશન્સે […]
કેનેડામાં આવતા મહિનાથી રેઈન ટેક્સ લાગુ કરવામાં આવશે
દેશમાં આવકવેરા, હાઉસ ટેક્સ, ટોલ વગેરે સહિત આવા ઘણા કર છે જે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ બની જાય છે. આ ટેક્સ ઉપરાંત, આપણે તે વસ્તુઓ પર પણ ટેક્સ ચૂકવવો પડે છે જેનો આપણા જીવનમાં દરરોજ ઉપયોગ થાય છે. આમાં નાનાથી મોટા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. પણ શું તમે ક્યારેય ‘રેઈન ટેક્સ’ વિશે સાંભળ્યું છે? […]
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે આગામી સપ્તાહમાં દુશ્મનો સામે કાર્યવાહી કરવાની ધમકી આપી
દક્ષિણ ચીન સાગરને લઈને ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે દાયકાઓ જૂનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સના જહાજાે અને ચીનના કોસ્ટ ગાર્ડ વચ્ચે નાની-મોટી અથડામણ થઈ છે. જે બાદ બંને દેશો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે અને બંને દેશોના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ચીન, ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, તાઈવાન અને બ્રુનેઈ આ […]
ગાઝા યુદ્ધ દરમિયાન તુર્કીએ ઇઝરાયેલને શસ્ત્રો વેચ્યા હતા : રીપોર્ટ
#ErdoganArmsIsrael છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા સાઇટ ઠ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. પેલેસ્ટાઈન અને મુસ્લિમ વિશ્વના મસીહા ગણાતા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તુર્કીના એક ટ્રેડ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તુર્કીએ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલને શસ્ત્રો વેચ્યા હતા. મીડિયા આઉટલેટ ‘ધ ક્રેડલ’એ ‘ટ્રેન્ડિંગ ઇકોનોમિક્સ’ના અહેવાલને ટાંકીને લખ્યું છે […]










